Site icon

મસ્જિદ વિવાદ હવે કર્ણાટક પહોંચ્યો, ટીપુ સુલતાનના સમયમાં બનેલી આ મસ્જિદ હનુમાન મંદિર હોવાનો દાવો; ઉઠી પૂજા કરવાની માંગ..  

News Continuous Bureau | Mumbai 

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ સર્વે વિવાદ હજુ ઠંડો પડ્યો નથી કે હવે કર્ણાટકમાં વધુ એક વિવાદના એંધાણ વર્તાયા છે. 

Join Our WhatsApp Community

આ વિવાદ કર્ણાટકમાં ટીપુ સુલતાનના સમયમાં બનેલી જામા મસ્જિદને લઈને છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે વાસ્તવમાં તે મસ્જિદની જગ્યાએ હનુમાન મંદિર હતું.

જામા મસ્જિદ બેંગ્લોરથી 120 કિમી દૂર શ્રીરંગપટનામાં આવેલી છે. 

એવું કહેવાય છે કે ટીપુ સુલ્તાને તેનું નિર્માણ કર્યું હતું, પરંતુ કેટલાક હિંદુ સંગઠનો માને છે કે ટીપુ સુલતાન ખરેખર મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બનાવી હતી. 

આ કારણોસર હવે નરેન્દ્ર મોદી વિચાર મંચે તે મસ્જિદમાં પૂજા કરવાની માગ ઉઠાવી છે. 

આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદના સર્વે મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી, કોર્ટમાં આવતીકાલે આટલા વાગે થઇ શકે છે સુનાવણી.. જાણો વિગતે 

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version