News Continuous Bureau | Mumbai

શ્રીનગરમાં મહાશિવરાત્રી પર તુટ્યો રેકોર્ડ, માત્ર 8 કલાકમાં શંકરાચાર્ય મંદિરમાં આટલા હજારથી વધુ ભક્તોએ ભગવાન શિવના કર્યા દર્શન.. જુઓ તસવીરો..

કાશ્મીરમાં સ્થિતિ કેટલી બદલાઈ છે તેની ઝલક મહાશિવરાત્રી પર જોવા મળી હતી. શ્રીનગરના શંકરાચાર્ય મંદિરમાં મહાશિવરાત્રી ના પાવન અવસર પર ભગવાન શિવના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ લાગી હતી. અહીં દિવસ ભર મંત્રોચ્ચારની ગુંજ દૂર દૂર સુધી સંભળાતી રહી હતી. એક અંદાજ મુજબ માત્ર 7-8 કલાકમાં 10,000થી વધુ યાત્રાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.

શ્રીનગરમાં મહાશિવરાત્રી પર તુટ્યો રેકોર્ડ, માત્ર 8 કલાકમાં શંકરાચાર્ય મંદિરમાં આટલા હજારથી વધુ ભક્તોએ ભગવાન શિવના કર્યા દર્શન.. જુઓ તસવીરો..

News Continuous Bureau | Mumbai

 Kashmir. Massive crowds of Pilgrims in Shankracharya Temple Srinagar

Join Our WhatsApp Channel

 

કાશ્મીરમાં સ્થિતિ કેટલી બદલાઈ છે તેની ઝલક મહાશિવરાત્રી પર જોવા મળી હતી. શ્રીનગરના શંકરાચાર્ય મંદિરમાં મહાશિવરાત્રી ના પાવન અવસર પર ભગવાન શિવના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ લાગી હતી. અહીં દિવસ ભર મંત્રોચ્ચારની ગુંજ દૂર દૂર સુધી સંભળાતી રહી હતી. એક અંદાજ મુજબ માત્ર 7-8 કલાકમાં 10,000થી વધુ યાત્રાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. અહીં મોડી રાત સુધી ભક્તો આવતા રહ્યા હતા.

 

 

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ઠાકરે-શિંદે જૂથમાં ઘર્ષણ.. બોરીવલીમાં આ બ્રિજ પર બંને જૂથના કાર્યકરોનો રાડો.. પોલીસે કરી કડક કાર્યવાહી

80ના દાયકાના અંત પહેલાં ક્યારેય જોયો નથી.

શ્રીનગરના દલ લેકના કિનારે સુલેમાન ટેંગ સ્થિત શંકરાચાર્ય મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જામવા લાગી હતી. સવારથી જ અહીં ભક્તોની ભીડ જોવા મળી હતી. ભગવાન ભોલેનાથના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ, ફૂલ વગેરે અર્પણ કરીને પ્રાર્થના કરવામાં આવી હતી.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Exit mobile version