Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ અને કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકે કબુલ્યો પોતાનો ગુનો, UAPA-દેશદ્રોહના હતા આરોપ, આ તારીખે આવશે ચુકાદો

News Continuous Bureau | Mumbai

જમ્મુ અને કાશ્મીરના અલગતાવાદી નેતા મોહમ્મદ યાસીન મલિકે દિલ્હી NIA કોર્ટમાં આતંકવાદ સંબંધિત તેના તમામ ગુનાઓ કબૂલ કર્યા છે. 

Join Our WhatsApp Channel

યાસીન મલિકે કબૂલ્યું છે કે તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો, તેણે ગુનાહિત ષડ્યંત્ર પણ રચ્યું હતું અને તેના પર રાજદ્રોહની કલમ પણ સાચી છે.  

સાથે જ મલિકે UAPA હેઠળ લાદવામાં આવેલી કલમોનો પણ સ્વીકાર કર્યો છે.

હવે આગામી 19 મેના રોજ સમગ્ર મામલે કોર્ટ ચુકાદો આપશે..

યાસીન વિરૂદ્ધ જે કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે, તેવા કેસમાં તેને આજીવન કેદની મહત્તમ સજા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે યાસીન મલિક હજુ પણ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

આ સમાચાર પણ વાંચો : નોઈડામાં ફૂટ ઓવર બ્રિજ બાદ હવે આ જગ્યા એ બનશે લતા મંગેશકરના નામ પર ક્રોસરોડ , CM એ આપ્યો નિર્દેશ

Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Exit mobile version