Express Train: મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે આ એક્સપ્રેસ ટ્રેનને પીંડવાડા સ્ટેશન પર આપ્યું સ્ટોપેજ..

Express Train: ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનનું પીંડવાડા સ્ટેશન પર સ્ટોપેજ

by Hiral Meria
Keeping in mind the demand of the passengers, the Western Railway stopped this express train at the Pindwara station.

News Continuous Bureau | Mumbai

Express Train: પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 20983/20984 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ એક્સપ્રેસને પીંડવાડા સ્ટેશન ( Pindwara station ) પર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  

Express Train: વિગતો નીચે મુજબ છે:-

  • ટ્રેન નંબર 20983 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ( Bhuj-Delhi Sarai Rohilla-Bhuj Express ) ટ્રેનનો 16મી ઓગસ્ટ 2024થી પીંડવાડા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 00.42/00.44 કલાકનો રહેશે.

  • ટ્રેન નંબર 20984 દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ ટ્રેનનો 17મી ઓગસ્ટ 2024થી પીંડવાડા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 01.50/01.52 કલાકનો રહેશે.

રેલવે મુસાફરો ટ્રેનના સંચાલન સમય અને સ્ટોપેજ ( Train Stoppage ) વિશે નવીનતમ અપડેટ્સ ની જાણકારી માટે  વેબસાઇટ www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો :   Postal Department: પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા કરો આ માધ્યમનો ઉપયોગ..

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More