Site icon News Continuous Bureau | Mumbai

અંધશ્રદ્ધાનો અંત નથી!! ‘કોરોના દેવી’ ને રીઝવવા માટે કેરાલાના માણસે મંદિર બનાવ્યું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

16 જુન 2020

એક બાજુ વિશ્વ COVID-19 રોગચાળા સામે લડી રહ્યું છે, ત્યારે  કેરળના કોલ્લમ જિલ્લામાં એક વ્યક્તિએ "વાયરસને કાબૂમાં રાખવા" માટે ‘કોરોના દેવી’ ની ઉપાસના શરૂ કરી દીધી છે. કડક્કલના વતની એ એક મૂર્તિ સ્થાપિત કરી છે આ સંદર્ભે તેનું કહેવું ચગે કે  " એક ભયાનક વાયરસ ફેલાયો છે ત્યારે હિન્દુ પુરાણકથા સમજાવે છે કે ભગવાન સર્વવ્યાપી છે, આથી એક વાયરસમાં પણ ભગવાન છે".

આ શખ્સએ થર્મોકોલથી બનેલી મૂર્તિની ઘરના મંદિરીયા મા મૂકી છે જેની સામે રોજ દૈનિક વિધિ કરે છે. 

વધુમાં તેને કહ્યું કે " તેણે આ મંદિરને આરોગ્ય કર્મચારીઓ, રસી શોધવાનો પ્રયાસ કરતા વૈજ્ઞાનિકો, પોલીસ-ફાયર અને બચાવ અધિકારીઓ, ફ્રન્ટલાઈનમાં કામ કરતા પત્રકારો જેવા લોકોને મંદિર સમર્પિત કર્યું છે".

આજથી દાયકાઓ પહેલા અછબડા-ઓરી થતા ત્યારે રસી શોધાઈ ના હોવાથી લોકો ઘરગથ્થુ ઉપાયો કરતાં ને ધીમે ધીમે ભગવાનની શરણમાં ગયા બાદ લોકોએ માતાનું રૌદ્ર રૂપ છે એમ કહી 'શીતળા માતાની પૂજા શરૂ કરી ધીધી હતી'.

એવું જ ફરી અંધશ્રદ્ધાને લઈ લોકોએ 'કોરોના વાયરસ'ને 'કોરોના માતા' તરીકે પૂજવાનું શરૂ કર્યું છે….

Ambaji Mandir Mohanthal Prasad GI Tag અંબાજી મંદિરના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગનો દરજ્જો નવરાત્રિના પ્રથમ દિવસે અપાશે સત્તાવાર સર્ટિફિકેટ
Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Exit mobile version