News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી(Coronavius) વચ્ચે ભારત(India)માં મંકીપોક્સ(Monkeypox)નો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.
કેરળ(kerala)ના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે શુક્રવારે કહ્યું કે કેરળમાં મંકીપોક્સનો પહેલો શંકાસ્પદ કેસ(suspected monkeypox case) સામે આવ્યો છે.
ત્રણ દિવસ પહેલા UAEથી પરત ફરેલા આ વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો(symtoms) દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
હાલ વ્યક્તિના સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી માં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
હવે ટેસ્ટના પરિણામો આવ્યા પછી જ મંકીપોક્સની પુષ્ટિ થઈ શકશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર-ગુજરાતમાં આજે પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે- બંને રાજ્યોના આ જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ- જાણો બીજા કયા રાજ્યોમાં પડશે વરસાદ
