Site icon

Kumbh Mela 2025: PM મોદી આજે ​​પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાતે, સૂર્યને અર્ધ્ય આપી સંગમમાં ડૂબકી લગાવી

Kumbh Mela 2025: પ્રયાગરાજમાં મહાકુંભમાં આવીને ધન્ય થઈ ગયો: પ્રધાનમંત્રી

Kumbh Mela 2025 PM Modi visited Mahakumbh in Prayagraj today, offered prayers to the Sun and took a dip in the Sangam

Kumbh Mela 2025 PM Modi visited Mahakumbh in Prayagraj today, offered prayers to the Sun and took a dip in the Sangam

News Continuous Bureau | Mumbai

  • સંગમ ખાતે સ્નાન એ દિવ્ય અનુભૂતિની ક્ષણ છે: પ્રધાનમંત્રી

Kumbh Mela 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી અને પવિત્ર સંગમમાં સ્નાન કર્યું.

Join Our WhatsApp Community

X પર અલગ અલગ પોસ્ટ્સમાં તેમણે લખ્યું: “પ્રયાગરાજમાં મહાકુંભમાં આવીને ધન્ય થઈ ગયો. સંગમમાં સ્નાન એ દિવ્ય આત્મીયતાની ક્ષણ છે અને તેમાં ભાગ લેનારા કરોડો અન્ય લોકોની જેમ, હું પણ ભક્તિની ભાવનાથી ભરાઈ ગયો હતો.

મા ગંગા બધાને શાંતિ, જ્ઞાન, સારું સ્વાસ્થ્ય અને સંવાદિતાના આશીર્વાદ આપે.”

 

Kumbh Mela 2025:  “પ્રયાગરાજ મહાકુંભમાં આજે પવિત્ર સંગમમાં સ્નાન કર્યાં પછી મને પૂજા-અર્ચનાનું પરમ સૌભાગ્ય મળ્યું છે. મા ગંગાના આશીર્વાદ પ્રાપ્ત કરીને મનને અપાર શાંતિ અને સંતોષ મળ્યો છે. તેમની સમક્ષ તમામ દેશવાસીઓની સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી છે. હર-હર ગંગે!”

આ સમાચાર પણ વાંચો:  power supply: ગુજરાતનો વીજ પુરવઠો 2020-24 વચ્ચે 28% વધ્યો, ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં આટલા GW સુધી પહોંચશે

“પ્રયાગરાજના દિવ્ય-ભવ્ય મહાકુંભમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો સંગમ દરેકને અભિભૂત કરી રહ્યો છે. પવિત્ર કુંભમાં સ્નાન કરતી વખતેની કેટલીક તસવીરો…”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version