Site icon News Continuous Bureau

મુસ્લિમ બહુમતી ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં 6 દાયકા જૂના વિશેષાધિકાર સમાપ્ત, બદલાઈ ગયો આ નિયમ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 21 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર 

દેશના કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ શિક્ષણ વિભાગે એક નવુ કેલેન્ડર જારી કર્યુ છે જેમાં શુક્રવારે સ્કુલ ચાલુ હશે તો રવિવારે સ્કુલની રજા જાહેર કરી દેવાઈ છે. 

આગામી શિક્ષણ સત્રથી ત્યાં શુક્રવારની જગ્યાએ રવિવારે જ શાસકીય રજા રહેશે. 

6 દાયકાથી ચાલી રહેલા જૂના વિશેષાધિકાર આ નિર્ણયથી સમાપ્ત થઈ ગયા છે. 

માનવામાં આવી રહ્યુ છે કે સંસાધનોનો વધારેથી વધારે ઉપયોગ થાય અને બાળકોને શીખવાની પ્રક્રિયાની આવશ્યક યોજના બને, તેથી સ્કુલના સમય અને નિયમિત સ્કુલ ગતિવિધિઓને સંશોધિત કર્યા છે

આ પરિવર્તન લક્ષદ્વીપના સંચાલક પ્રફુલ્લ પટેલના આદેશથી થયો જે વડાપ્રધાન મોદીના ખાસ ગણાય છે.

ઉલ્લેખનીય છે કે લક્ષદ્વીપમાં 93 ટકા મુસ્લિમ વસ્તી નિવાસ કરે છે. આ કારણથી ત્યાં વિશેષ જોગવાઈ હેઠળ સ્કુલોમાં શુક્રવારની રજા રહેતી હતી.

છોકરીઓના લગ્નની ઉંમર થશે 21? વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં પાસ થયું આ બિલ; જાણો વિગતે 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version