Site icon News Continuous Bureau | Mumbai

આરજેડી સુપ્રીમો લાલુ યાદવ ની તબિયત લથડી-પટનાની પારસ હોસ્પિટલમાં કરાયા દાખલ-જાણો શું થયું છે તેમને

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

બિહારના(Bihar) પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister) લાલુ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav) રવિવારે સીડી પરથી પડી ગયા બાદ તબિયત સારી નથી.

 સોમવારે વહેલી સવારે સુગર લેવલ(Sugar level) વધી જતાં તેમને પારસ હોસ્પિટલમાં(Paras Hospital) લઈ જવામાં આવ્યા છે.

અહીં વિશેષ ડૉક્ટરોની(Special doctors) ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.

જોકે હાલમાં આરજેડી સુપ્રીમોની(RJD Supremo) તબિયત સ્થિર છે.

ઉલ્લેખનીય છે કે તેઓ પહેલેથી જ કેટલીક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : અરે વાહ- ગુજરાતમાં ખુલ્યો અનોખો કેફે-અહીં એક કિલો પ્લાસ્ટિક સામે મળે છે મફત નાસ્તો-જાણો વિગત

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version