Site icon News Continuous Bureau | Mumbai

બરાબર મહેનત કરજો.. 12માં હશે સારા માર્કસ તો જ મળશે ભાડેથી ઘર, મકાન માલિકની અનોખી ડિમાન્ડ થઈ વાયરલ

બરાબર મહેનત કરજો.. 12માં હશે સારા માર્કસ તો જ મળશે ભાડેથી ઘર, મકાન માલિકની અનોખી ડિમાન્ડ થઈ વાયરલ

Home Loan Cheaper: Government bank gave great news, made home loan cheaper; Processing fee also reduced

Home Loan Cheaper: સપનાનું ઘર અને ગાડી લેવી બની સરળ! આ સરકારી બેંકે આપી મોટી ખુશખબર, સસ્તી કરી હોમ લોન; પ્રોસેસિંગ ફીમાં પણ કર્યો આટલા ટક્કા ઘટાડો.. જાણો અહીં…

News Continuous Bureau | Mumbai

આજકાલ મોટા શહેરોમાં ઘર કે ફ્લેટ શોધવું એ એક અઘરું કામ છે. લોકોને મોટા શહેરોમાં સરળતાથી નોકરી મળી જાય છે, પરંતુ એક ક્લાસ ટોપર પણ અહીં ઘર શોધવામાં નિષ્ફળ જાય છે કારણ કે કોઈને સારા ભાડૂત નથી મળતા અને કોઈને સારા મકાનમાલિક મળતા નથી. જ્યાં બંને સારા હોય ત્યાં ભાડું પોષાય તેમ નથી હોતું. સોશિયલ મીડિયા પર એવી ઘણી વાર્તાઓ છે જેમાં મકાનમાલિક અને ભાડૂતો વાત કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો કર્ણાટકના બેંગલુરુમાંથી સામે આવ્યો છે. જ્યાં મકાન માલિકે શાળામાં સારા માર્કસ ન હોવાથી ભાડુઆતને મકાન આપવાની ના પાડી હતી.

Join Our WhatsApp Channel

એવું કહેવાય છે કે શાળામાં તમારા માર્કસ તમારા વિશે દુનિયાને જણાવતા નથી, પરંતુ તમારી મહેનત કરે છે. જેના દ્વારા તમે દુનિયાને સાચા કે ખોટા સાબિત કરો છો. જો કે આ ગુણ તમારી કારકિર્દીને અસર કરતા નથી, જો તમારે સારી જગ્યા જોઈતી હોય તો તમારે સારા માર્ક્સ પણ લાવવા પડશે. આવું જ કંઈક બેંગલુરુમાં એક ભાડુઆત સાથે થયું જેના માર્ક્સ ઓછા હતા. 12માં ધોરણમાં માર્કસને ઓછા હોવાના કારણે તેને ભાગ્યે જ ભાડે રૂમ મળ્યો. આ સ્ક્રીનશોટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. જેને જોયા બાદ તમે ચોંકી જશો.

આ સમાચાર પણ વાંચો: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયો વિચિત્ર અકસ્માત, એક સાથે બે પાંચ નહીં પણ 11 ગાડીઓની થઇ જોરદાર ટક્કર, જુઓ વીડિયો..

એક ટ્વિટર યુઝર દ્વારા ટ્વિટર ઓર ચેટનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે તેના ભાઈને બેંગલુરુમાં ભાડે રૂમ મળી શક્યો નથી કારણ કે તેણે 12મા ધોરણમાં ઓછા માર્ક્સ મેળવ્યા હતા. સ્ક્રીનશોટ મુજબ, યોગેશ અને બ્રજેશ નામના દલાલો વચ્ચે આ ચર્ચા ચાલી રહી છે. જેમાં બ્રોકર જણાવે છે કે તમારી પ્રોફાઈલ મકાનમાલિક દ્વારા મંજૂર કરવામાં આવી છે. હવે તમારે ફક્ત કેટલાક દસ્તાવેજોની જરૂર છે. આમાં 10મી માર્કશીટ, LinkedIn/Twitter પ્રોફાઇલ અને કંપનીનો ઓફર લેટરનો સમાવેશ થાય છે.

આ બધું મોકલ્યા પછી, બ્રોકરને મેસેજ મળે છે કે મકાનમાલિકે તમારી પ્રોફાઇલ નકારી દીધી છે કારણ કે તમને 12માં 75 ટકા માર્ક્સ હતા… તેમને 90 ટકા માર્ક્સ સાથે ભાડૂત જોઈએ છે. ચેટનો સ્ક્રીનશોટ શેર કરતા શુભે લખ્યું, “માર્ક્સ તમારી કારકિર્દી નક્કી કરી શકતા નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે જો તમારા માર્ક્સ ખરાબ હશે તો તમને બેંગલુરુમાં ભાડા પર ઘર નહીં મળે.” જે બાદ લોકોએ ઘરના માલિકને ટ્રોલ કર્યા હતા.

 

Maharashtra MLC Election Rift In Mahayuti MLC પરિણામો બાદ મહાયુતિમાં આંતરિક વિખવાદ વકર્યો નાગપુરપુણેમાં પરાજય બદલ શિંદે જૂથ પર દોષારોપણ, ભાજપ એક્શન મોડમાં
Ineligible Candidate Wins Election In Rajasthan ચૂંટણી પંચ પણ સ્તબ્ધ! જે ઉમેદવાર રેસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા, તેમણે જ ચૂંટણી જીતીને રચ્યો ઈતિહાસ; જુઓ અહેવાલ
Maharashtra MLC Election સંઘના ગઢમાં કમળ કરમાયું.. નાગપુરમાં સંઘ મુખ્યાલયની બેઠક પર ભાજપના ઉમેદવારનો પરાજય, કોંગ્રેસે નોંધાવી જીત
Nehru Nagar Police Recover Gold નેહરુ નગર પોલીસની પ્રશંસનીય કામગીરી ગણતરીના ૨ કલાકમાં ૧૨ તોલા સોનાથી ભરેલી સૂટકેસ શોધી માલિકને પરત સોંપી
Exit mobile version