Site icon News Continuous Bureau | Mumbai

આંધ્રપ્રદેશમાં મોડી રાત્રે કેમિકલ ફેકટરીમાં મોટી દુર્ઘટના, લેબમાં કામ કરી રહેલા લેબમાં કામ કરી રહેલા આટલા કામદારો ભડથું,12 ગંભીર 

News Continuous Bureau | Mumbai

આંધ્રપ્રદેશના એલુરુ જિલ્લામાં સ્થિત એક કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત થયો છે. 

Join Our WhatsApp Channel

ગત રાત્રે કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળતા છ લોકોના મોત અને 12 લોકો ઘાયલ થયા છે. 

ગંભીર રીતે ઘાયલ કર્મચારીઓને સારી સારવાર માટે વિજયવાડા રિફર કરવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના નાઈટ્રિક એસિડ મોનોમિથાઈલ લીક થયા બાદ બની હતી.

પોરસ ઈન્ડસ્ટ્રીના યુનિટ 4માં રાત્રે લગભગ 10 વાગે બ્લાસ્ટ થયો હતો, જે બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી. તે સમયે ફેક્ટરીમાં લગભગ 150 લોકો કામ કરતા હતા.

જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 

આ સમાચાર પણ વાંચો  : બાર કલાકમાં બીજો ઝટકો. સીએનજીના ભાવમાં ફરી વધારો. જાણો આજનો ભાવ વધારો અને નવી કિંમત…

Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Mumbai Pune Expressway Missing Link Accident મુંબઈપુણે એક્સપ્રેસવેના ‘મિસિંગ લિંક’ પર ગમખ્વાર અકસ્માત ખાનગી બસ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર, 6 મુસાફરો ઈજાગ્રસ્ત
Pune Airport Hashish Seized પુણે એરપોર્ટ પર ₹1 કરોડનું હશીશ જપ્ત બેંગકોકથી આવેલી મહિલા પેસેન્જરની ધરપકડ, કોસ્મેટિક્સ કન્ટેનરમાં છુપાવ્યો હતો ડ્રગ્સનો જથ્થો
Exit mobile version