Site icon

 કોંગ્રેસને મોટો ઝટકો : આ દિગ્ગજ નેતા નો પુત્ર ભાજપમાં જોડાયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહના પૌત્ર ઇન્દ્રજીત સિંહ સોમવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. 

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની હાજરીમાં, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહના પૌત્ર ઇન્દ્રજીત સિંહ ભાજપ મુખ્યાલય ખાતે ભાજપમાં જોડાયા. 

આ સાથે તેમણે પાર્ટીનું સભ્યપદ પણ લીધું. ભાજપમાં જોડાયા બાદ ઇન્દ્રજિત સિંહે તેમના દાદાની ઇચ્છા પૂર્ણ થઈ હોવાનું કહ્યું હતું.

ઈન્દ્રજીત સિંહે કોંગ્રેસને સકંજામાં મુકતી વખતે તેમના દાદા જ્ઞાની ઝૈલ સિંહના મોતને લઈને ઘણા પ્રશ્નો ઉભા કર્યા. 

તેમણે કહ્યું કે, 1994 માં તેમના દાદા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની કાર કોઈ કાવતરાને કારણે જાણી જોઈને અકસ્માત સર્જી હતી, જે બાદ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે 1994 માં 78 વર્ષની ઉંમરે ગિની ઝૈલ સિંહનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

ચોમાસાનું એલર્ટ : રાજ્યના આ ભાગમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની વકી; જાણો ક્યાં કેટલો વરસાદ પડશે

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version