આસામના નગાંવ-કાર્બી આંગલોંગ જિલ્લાની સરહદ પર એક ટેકરી પર ઓછામાં ઓછા 18 જંગલી હાથીનાં મૃત્યુ થયાં છે.
વનવિભાગ દ્વારા જણાવ્યાનુસાર 14 હાથીઓના મૃતદેહો ટેકરીની ટોચ પર મળી આવ્યા છે, જ્યારે અન્ય ચાર પહાડીના નીચલા ભાગમાંથી મળી આવ્યા છે.
વનવિભાગ દ્વારા થયેલી મોતની પ્રારંભિક તપાસમાં જણાવાયું છે કે જંગલી હાથીઓનાં મોત વીજળી પડવાથી થયા હોય.
ઇઝરાયલ બાદ વિશ્વના આ બીજા દેશમાં માસ્ક પહેરવાથી આંશિક મુક્તિ
