Site icon

ગીરમાં સિંહ દર્શન શરૂ થતા પ્રથમ દિવસે જ આફ્રીકા જેવો સીન સર્જાયો – રૂટ નંબર ત્રણ પર જીપ્સી વચ્ચે ત્રણ સાવજો ની લટાર

News Continuous Bureau | Mumbai

જુનાગઢ જિલ્લાના(Junagadh District) મેંદરડા તાલુકામાં(Mendara Taluka) આવેલ સાસણગીરમાં(Sasangir) સિંહ દર્શન(lion sighting) ની સિઝન સોમવારથી શરૂ થઈ ચૂકી છે જેમાં વહેલી સવારે 6:30 વાગ્યાથી ક્લિપોમાં રૂટ નંબર ત્રણ પર ગયેલા અમદાવાદ(Ahmedabad) અને મુંબઈના મુલાકાતઓને સિંહના નજારો જોવા મળ્યો હતો. આ અંગે વાઇડ લાઇફ ફોટોગ્રાફર(Wide Life Photographer) ઘડીવારે કહ્યું કે અમારી જીપ્સી(Gypsy) આગળ હતી ત્યારે બે સિંહણ અને એક સિંહ પાણી પીધા વગર અમારા રૂટ પર ચાલતા જોવા મળ્યા હતા. તેમની પાછળ અન્ય જીપ્સી પણ આવતી હતી આ રીતે આશરે ૧૫ મિનિટ સિંહ અમને લટાર મારતા જોવા મળ્યા અને બાદમાં જાડિયોમાં અદ્રશ્ય થઈ ગયા આ દરમિયાન દિવાળી વેકેશન(Diwali vacation) પણ નજીક આવી રહ્યું છે તેથી તમામ પરમીટ ભૂલ થઈ ગઈ છે અને પ્રવાસીઓનો ઘસારો સાસણ ગીર ખાતે જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાના ચાર મહિના સિહોર નું વેકેશન હોય છે તે દરમિયાન ગીર નેશનલ પાર્કની સફારી બંધ હોય છે માત્ર સાસણમાં દેવળિયા પાર્ક ખાતે જ સિંહ દર્શન આ સમય દરમિયાન શરૂ રાખવામાં આવે છે જેથી અહીં સોમવારથી સિંહ દર્શન શરૂ થયું.

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો: પૂના શહેર આખેઆખુ પાણી-પાણી -જોરદાર વરસાદે શહેરની હાલત ખરાબ કરી -જુઓ ફોટો અને વિડીયો

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version