Site icon News Continuous Bureau | Mumbai

બ્રેકિંગ ન્યુઝ : મહારાષ્ટ્રમાં લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવામાં આવ્યું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર

મહારાષ્ટ્રની કેબિનેટ બેઠકમાં લોકડાઉન સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે મહારાષ્ટ્રમાં લોકડાઉન ૩૧ મે સુધી ચાલુ રહેશે. અત્યારે રાજ્ય સરકારે એવી કોઈ જાહેરાત નથી કરી કે આ પંદર દિવસના લોકડાઉન દરમિયાન કોઈ પ્રકારની સવલત આપવામાં આવી છે કે કેમ. આ સંદર્ભે ની વિસ્તૃત જાહેરાત 15 તારીખે સાંજે કરવામાં આવશે. પરંતુ અત્યારે જે નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ મહારાષ્ટ્ર રાજ્યમાં જે રીતનું લોકડાઉન ચાલુ છે તે રીતનું લોકડાઉન 31 તારીખ સુધી ચાલુ રહેશે.

Join Our WhatsApp Channel

હવે લોકડાઉન કયા આધારે લાગશે તેની ફોર્મ્યુલા સામે આવી. ભારતને કોરોનામાંથી બહાર લાવવા ICMR દ્વારા આ સલાહ મળી છે.
 

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version