Site icon

આંધ્રપ્રદેશ બાદ આ રાજ્ય સરકારે લંબાવ્યું લોકડાઉન

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જોઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મોટો નિર્ણય લીધો છે.

રાજ્યમાં કોરોના કર્ફ્યુમાં વધુ બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

એટલે કે મંગળવાર સવારે સાત વાગ્યા સુધી લાગેલું લોકડાઉન હવે ગુરુવારે સવારે સાત વાગ્યા સુધી રહેશે.

 

તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી આ તારીખના રોજ  મુખ્યમંત્રી પદના શપથ લેશે, સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે

Maharashtra Weather Alert: મહારાષ્ટ્રમાં કુદરતની બેવડી તલવાર એકબાજુ ૪૦ ડિગ્રીને પાર પારો અને બીજી બાજુ કમોસમી વરસાદનું એલર્ટ; રાજ્યમાં ગરમી અને ગર્જનાનો ખેલ શરૂ
Pune LPG Cylinder Booking Rules: પુણેવાસીઓ સાવધાન! હવે LPG સિલિન્ડર માટે લાગુ થયો નવો નિયમ; બીજા રિફિલ માટે જોવી પડશે આટલા દિવસ સુધી રાહ.
LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Exit mobile version