Site icon News Continuous Bureau | Mumbai

સૌથી મોટા સમાચાર : પહેલી મે પછી મહારાષ્ટ્રમાં લોકડાઉન ચાલુ રહેશે. મંત્રીમંડળમાં લેવાયો નિર્ણય..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર

મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં લોકડાઉન પહેલી મે પછી લાગુ રહેશે. આ સંદર્ભે મહારાષ્ટ્રના મંત્રીમંડળમાં ફેંસલો થયો છે. મંત્રીમંડળની બેઠક પછી મીડિયા સાથે વાત કરતા આરોગ્યમંત્રી રાજેશ ટોપે એ પત્રકારોને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ અતિગંભીર હોવાને કારણે લોકડાઉન ને લંબાવ્યા સિવાય બીજો કોઈ માર્ગ સૂઝતો નથી. જ્યારે કે આલોકડાઉન  નું સ્વરૂપ કેવું હશે તે સંદર્ભે પહેલી તારીખે જાહેરાત કરવામાં આવશે. શક્ય છે કે લોકડાઉન ના નિયમો થોડા હળવા કરવામાં આવે. પરંતુ પહેલી મે થી 15 મેં સુધી એટલે કે ૧૫ દિવસ સુધી લોકડાઉન ને લંબાવવામાં આવશે.

Join Our WhatsApp Community

મોટા સમાચાર : કોંગ્રેસ પાર્ટીના મુંબઈના ભૂતપૂર્વ સાંસદ નું થયું કોરોના થી નિધન.
 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version