Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મીની lockdown લાગુ. જાણો શું છે lockdown ની જોગવાઈઓ. શું રહેશે ચાલુ અને શું રહેશે બંધ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 4 એપ્રિલ 2021
રવિવાર

આખરે મહારાષ્ટ્રમાં lockdown લાગી ગયું છે. પરંતુ આ lockdown એવું નથી જેવું અગાઉ હતું. ઘણી મોટી પાંબદીઓ લગાડવામાં આવી છે પરંતુ ઘણું બધું ખુલ્લું રહેશે. જાણો શું  પાબંદી છે.

Join Our WhatsApp Channel

૧. શુક્રવારે સાંજે આઠ વાગ્યાથી સોમવારે સવારે સાત વાગ્યા સુધી સંપૂર્ણ lockdown રહેશે. આ દરમિયાન માત્ર ઇમર્જન્સી સર્વિસ સિવાય બધું જ બંધ રહેશે.

૨. સામાન્ય દિવસો દરમિયાન લોકલ ટ્રેન થી માંડીને ટ્રાન્સપોર્ટ સુધી તમામ સુવિધાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

૩. હોટલ બાર, રેસ્ટોરન્ટ અને પબ બાબતે પ્રતિંબધ રહેશે. જોકે પાર્સલ સેવા ચાલુ રહેશે. 

૪. રોજ રાત્રે આઠથી સવારે સાત વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ રહેશે

૫. હવે આખો દિવસ ધારા ૧૪૪ લાગુ રહેશે. એટલે કે પાંચ થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે

૬. સિનેમાઘર અને ધાર્મિક સ્થળ સંપૂર્ણ રીતે બંધ

૭. સરકારી કાર્યાલય અડધી ક્ષમતા સાથે કામ કરશે જ્યારે કે ઇન્ડસ્ટ્રી ઓ પૂરી રીતે કામ કરશે.

૮. પબ્લિક ટ્રાન્સપોર્ટ હવે માત્ર 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે

૯. ઓટોરિક્ષા માત્ર બે લોકો સવાર થઈ શકશે

 

આ સીવાય બીજી અનેક પાબંદીઓ લાદવામાં આવી છે. ટુંક સમય માં વિસ્તાર થી ખબર પડશે. 

 

 

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version