ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨ એપ્રિલ ૨૦૨૧
શુક્રવાર
વધતા કોરોના ના કેસ ને કારણે ગુનામાં સાત દિવસ માટે આંશિક lockdown લાગુ કરાયું છે. સરકારે બહાર પાડેલા આદેશ મુજબ આગામી 7 દિવસ માટે તમામ બાર અને રેસ્ટોરન્ટ તેમજ ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાંજે 6 થી સવારે 6:00 વાગ્યા દરમ્યાન પુના માં કરફ્યુ રહેશે.
જોકે કર્ફ્યૂ દરમિયાન હોમ ડીલેવરી માટે લોકોને પરવાનગી આપી છે. પરંતુ શહેરમાં હવે કોઇપણ પ્રકારની સાર્વજનિક કે પોલિટિકલ એક્ટિવિટીને પરવાનગી આપવામાં આવી નથી.
એક વાત સ્પષ્ટ છે કે મુંબઇ અને પુના એ માત્ર બે શહેરોમાં કડક lockdown અથવા કર્ફ્યુ લગાવવામાં આવ્યો નહોતો. જેમાંથી પુનામાં બંદીશ લાગુ પડી છે.
