Site icon News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024 : મહારાષ્ટ્રમાં કઇ પાર્ટીને કેટલી સીટો મળશે? ચોંકાવનારા ઓપિનિયન પોલના આ આંકડા આવ્યા સામે..

Lok Sabha Election 2024 : આ સર્વેમાં નાગપુરથી નીતિન ગડકરી, બારામતીથી સુપ્રિયા સુળે અને ઉત્તર મુંબઈથી પીયૂષ ગોયલ જીતતા જોવા મળી રહ્યા છે.

Lok Sabha Election 2024 Which party will get how many seats in Maharashtra These figures of the shocking opinion poll came out..

Lok Sabha Election 2024 Which party will get how many seats in Maharashtra These figures of the shocking opinion poll came out..

 News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election 2024 : દેશમાં લોકસભા ચૂંટણી 2024 માટે હાલ તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. મહારાષ્ટ્રમાં ( Maharashtra ) પણ તમામ પાર્ટીઓ જોરદાર તૈયારીઓમાં વ્યસ્ત છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. જેના કારણે આ લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશનું ધ્યાન મહારાષ્ટ્ર પર કેન્દ્રિત થયું છે. દરમિયાન, મતદાનના પ્રથમ તબક્કા પહેલા એક સર્વેક્ષણમાં, એનડીએ રાજ્યની 48 લોકસભા બેઠકોમાંથી 28 જીતતી જોવા મળી રહી છે. તેમાંથી ભાજપને 25 અને શિવસેના (શિંદે જૂથ)ને ત્રણ બેઠકો મળવાની શક્યતા છે. 

Join Our WhatsApp Channel

Lok Sabha Election 2024 :  INDIA અઘાડીને 20 બેઠકો મળતી જોવા મળી રહી છે..

ઉપરાંત, INDIA અઘાડીને 20 બેઠકો મળતી જોવા મળી રહી છે, જેમાંથી શિવસેના ( shivsena UBT ) ને 10 બેઠકો મળવાની સંભાવના છે. આ સર્વે TV9, પીપલ્સ ઈનસાઈટ પોલસ્ટ્રેટ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ સર્વેમાં લગભગ 25 લાખ લોકોએ ભાગ લીધો હતો. ઉમેદવારો પર નજર કરીએ તો આ સર્વેમાં નાગપુરથી નીતિન ગડકરી, બારામતીથી સુપ્રિયા સુળે અને ઉત્તર મુંબઈથી પીયૂષ ગોયલ જીતતા જોવા મળી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Polstrat Opinion Poll: આખા દેશનો સર્વે આવ્યો સામે, એક-બે નહીં, કોંગ્રેસ આટલા રાજ્યોમાં ખાતું પણ ખોલશે નહીં.. જાણો ઓપિનિયન પોલમાં શું છે દેશના લોકોના મિજાજ..

કોના માટે કેટલી જગ્યા ?

ભાજપ ( BJP )  – 25, કોંગ્રેસ – 05, શિવસેના ( Shivsena Shinde Group ) – 03, NCP (અજિત જૂથ) – 00, શિવસેના (ઉદ્ધવ જૂથ) – 10, NCP (શરદ પવાર જૂથ) – 05, અન્ય – 00.

 

Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Rahul Gandhi Foreign Support Allegation ‘વિદેશી મદદથી વડાપ્રધાન બન્યા છે’ રાહુલ ગાંધીનો PM મોદી પર સનસનાટીભર્યો આરોપ, કોઈપણ મંચ પર ખુલ્લી ચર્ચાનો ફેંક્યો પડકાર
US Iran Doha Talks હોર્મુઝની સામુદ્રધુની ખોલવા ઇરાન તૈયાર દોહા વાટાઘાટોમાં અમેરિકા સમક્ષ ડ્રાફ્ટ ડીલ રજૂ, નૌકાબંધી હટાવવાની મૂકી કડક શરત
UK Visa Rules For Refugees ભારત અને પાકિસ્તાનના શરણાર્થીઓ માટે બ્રિટનના દરવાજા ખુલ્યા નવા વિઝા નિયમો હેઠળ આશ્રય નીતિમાં મોટો ફેરફાર, જાણો વિગતો
Exit mobile version