Site icon News Continuous Bureau | Mumbai

શું મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે થવાની છે? મુખ્ય ચૂંટણી અધિકારીઓની મહત્વપૂર્ણ માહિતી

દેશની સાથે સાથે રાજ્યમાં પણ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાનો વિચાર ચાલી રહ્યો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીકાંત દેશપાંડેએ કહ્યું કે જો ચૂંટણી પંચને સાથે ચુટણી કરવાનું કહેવામાં આવે તો અમે તૈયાર છીએ.

Election 2023 results : BJP set to win Tripura, Nagaland, 5th in Meghalaya

પૂર્વોત્તરના ત્રિપુરા-નાગાલેંડમાં ફરી લહેરાશે ભગવો, તો મેઘાલયમાં બનશે ત્રિશંકુ સરકાર? કોંગ્રેસના સૂપડા સાફ..

News Continuous Bureau | Mumbai

દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાની ચર્ચા ચાલી રહી છે. આ ચૂંટણીઓ એકસાથે કરાવવા કમિશન તૈયાર છે કે કેમ તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીકાંત દેશપાંડેએ આનો જવાબ આપ્યો અને માહિતી આપી કે વહીવટીતંત્ર બંને ચૂંટણી એકસાથે કરાવવા માટે તૈયાર છે. દેશપાંડે ચૂંટણી પહેલાની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યાં હતા ત્યારે તેમણે ઉપરોક્ત માહિતી આપી હતી.

32 લાખથી વધુ મતદાર યાદીના ફોટા સમાન છે

આગામી ચૂંટણીને અનુલક્ષીને મતદાર યાદીઓ અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે, મતદાર યાદીમાં 32 લાખથી વધુ મતદારોનો મતદાર યાદીમાં અલગ અલગ જગ્યાએ એક જ ફોટો છે. તેથી નકલી મતદારોની ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે અને નકલી મતદારોને યાદીમાંથી બાકાત રાખવામાં આવશે, તેવી માહિતી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીકાંત દેશપાંડેએ આપી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  કેનેડા વિઝા: કેનેડા 700 ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલશે, એજન્ટો દ્વારા છેતરપિંડીથી ભવિષ્ય અંધારામાં, શું છે સમગ્ર મામલો?

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version