Site icon

Lonavala : લોનાવલા માં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, વાતાવરણ બન્યું આહલાદક; જુઓ સુંદર નજારો..

Lonavala :પૂણેનું લોનાવલા મોનસૂન ટુરિઝમ માટે પ્રખ્યાત છે. આ સ્થળે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. શનિવાર અને રવિવારે આ સ્થળ પ્રવાસીઓથી ઉભરાઈ જાય છે.

Lonavala Lonavala Wakes To Cloudy Skies And Soaked Streets After Days Of Monsoon Rain

Lonavala Lonavala Wakes To Cloudy Skies And Soaked Streets After Days Of Monsoon Rain

News Continuous Bureau | Mumbai 

Lonavala : વરસાદની મોસમ આવતા જ દરેક લોકો બહાર ફરવા જવાના પ્લાન બનાવે છે. ખાસ કરીને હિલ સ્ટેશનો, પરંતુ વરસાદમાં, અમુક સ્થળોની મુલાકાત લેવાની મજા જ નહીં મનને શાંતિ પણ આપે છે જેમ કે – મુંબઈ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરે. પરંતુ મહારાષ્ટ્રનું લોનાવલા દરેક પ્રવાસન સ્થળોની યાદીમાં ટોચ પર છે. કારણ કે આ એક એવી જગ્યા છે જ્યાં હવામાન ખૂબ સારું છે.

Join Our WhatsApp Community

Lonavala : જુઓ મનમોહક નજારો

અહીં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વાતાવરણ આહલાદક બન્યું હતું. બદલાયેલા મોસમથી પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. વરસાદી મહોલની વચ્ચે ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ જતાં વાતારવણ અદભૂત બની ગયું હતું. આ નજારો જોઈને એવું લાગે છે જાણે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હોય..

આ સમાચાર પણ વાંચો : Modi 3.0 Budget: નાણામંત્રી નિર્મલા સીતારામન આ તારીખે પ્રી-બજેટ બેઠક કરશે, આ મુખ્ય મુદ્દા પર ધ્યાન હશે કેન્દ્રિત..

પશ્ચિમ ઘાટની લીલીછમ હરિયાળીમાં વસેલું, લોનાવાલા ભારતના રાજ્યનું એક આકર્ષક હિલ સ્ટેશન છે. લીલીછમ ટેકરીઓ અને ધોધ સાથે ચોમાસામાં આ સ્થળ વધુ સુંદર લાગે છે. પ્રાકૃતિક સૌંદર્ય અને આહલાદક હવામાન તેને પરફેક્ટ મોનસૂન પ્લેસ બનાવે છે.

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version