Site icon News Continuous Bureau | Mumbai

એશિયાની સૌથી લાંબુ આયુષ્ય ધરાવતી સિંહણ ‘રાજમાતા’ નું મૃત્યુ.. જાણો તેના નામે કયો રેકોર્ડ બોલાય છે.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઇ

Join Our WhatsApp Channel

27 ઓગસ્ટ 2020

એશિયામાં સૌથી લાંબું જીવનાર સિંહણ રાજમાતાનું 20 વર્ષની ઉંમરે મોત થયું છે. પાલિતાણા નજીક વડાલ એનિમલ કેર સેન્ટરમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતાં. રાજમાતાનું ઉંમર સંબંધિત બીમારીઓના કારણે મોત થયું હતું. તેની ઉંમર સાથે અન્ય એક બાબતમા પણ આ માદા સિંહ રેકોર્ડ ધરાવે છે. તેણે સાત વખતની પ્રેગ્નન્સી દરમ્યાન 15 સિંહબાળને જન્મ આપી ચૂકી છે, જે એશિયાટિક સિંહોમાં એક રેકોર્ડ છે. ઉપરાંત અમરેલીના લીલીયા ક્રાકંચમાં રહેલા 50-60 સિંહો-સિંહણોની સંખ્યા પણ આ રાજમાતાનો જ વંશ હોવાનું કહેવાય છે. 

વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીનિયર રિસર્ચરનું કહેવું છે કે, એશિયાટિક સિંહો સામાન્ય રીતે 16 વર્ષ જીવતા હોય છે. રાજમાતા એક અપવાદ છે. તે 20 વર્ષ સુધી જીવી અને સાત વાર સિંહબાળને જન્મ આપ્યો હતો.  લીલીયા ક્રાકંચ વિસ્તારમાં સિંહોનું રાજ સ્થાપવામાં તે મહત્વપૂર્ણ છે. 2016માં જ સ્થાનિક લોકો દ્વારા આ સિંહણને રાજમાતા નામ આપવામાં આવ્યું હતું, કારણકે તે અન્ય કોઈ સિંહણને પોતાના વિસ્તારમાં ઘુસવા નહોતી દેતી. જ્યારે સ્થાનિક લોકોને જાણ થઈ કે રાજમાતાને શક્કરબાગ ઝૂમાં પૂરવામાં આવી છે. તો તેમણે તેને છોડવા માટે આંદોલન શરૂ કર્યું હતું…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version