Site icon

લો બોલો, મહાઠગ સુકેશ જેલમાં પણ જીવે છે લક્ઝુરિયસ લાઈફ, સેલમાં દરોડા પડતા જ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો.. જુઓ વિડીયો

મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરાયેલા મહાઠગ સુકેશ ચંદ્રશેખર આ દિવસોમાં માંડોલી જેલમાં બંધ છે. દરમિયાન, જેલ વહીવટીતંત્રે સુકેશના સેલ પર દરોડા પાડ્યા છે.

Luxury items in raid on alleged conman Sukesh Chandrashekhar's cell | Video

લો બોલો, મહાઠગ સુકેશ જેલમાં પણ જીવે છે લક્ઝુરિયસ લાઈફ, સેલમાં દરોડા પડતા જ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરાયેલા મહાઠગ સુકેશ ચંદ્રશેખર આ દિવસોમાં માંડોલી જેલમાં બંધ છે. દરમિયાન, જેલ વહીવટીતંત્રે સુકેશના સેલ પર દરોડા પાડ્યા છે . આ દરમિયાન બે જોડી પેન્ટ, ગૂચી શૂઝ મળી આવ્યા છે. રિકવર કરાયેલા પેન્ટની કિંમત 80,000 રૂપિયા અને શૂઝની કિંમત આશરે 1.5 લાખ રૂપિયા આંકવામાં આવી છે. દરોડા દરમિયાન સુકેશ ચંદ્રશેખર જેલના અધિકારીઓ સામે રડતો જોવા મળ્યો હતો.

Join Our WhatsApp Community

આ દરોડાનો વિડિયો પણ સામે આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડિયો દિલ્હીના તિહારની માંડોલી જેલનો છે. જ્યાં જેલ સુરક્ષા કર્મચારીઓ તેના સેલમાં તપાસ કરતા જોવા મળી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  ભારત બની રહ્યું છે ભવિષ્યની આશા.. બિલ ગેટ્સે દેશની સિદ્ધિઓની કરી પ્રશંસા, વિશ્વને આપી આ સલાહ

ઉલ્લેખનીય છે કે સુકેશ પર સરકારી અધિકારી તરીકે લોકોને 200 કરોડ લોકો પાસેથી છેતરપિંડી કરવાનો આરોપ છે.

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Exit mobile version