Site icon

મોટી દુર્ધટના- મુસાફરો ભરેલી બસ નહેરમાં ખાબકી, અત્યાર સુધીમાં 32 મૃતદેહો નિકળ્યા. જાણો વિગત

મધ્યપ્રદેશમાં મંગળવારે સવારે સીધીથી સતના જઈ રહેલી બસ નહેરમાં ખાબકી છે.   

દુર્ઘટના વખતે બસમાં 60 લોકો સવાર હતા.આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 32 મૃતદેહો બહાર કાઢવામાં આવી ચુક્યા છે.

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટના પર શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 5 લાખના વળતરની જાહેરાત કરી છે.  બચાવ કામગીરી પણ હજુ ચાલી રહી છે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version