ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
હાલ દેશમાં ધાર્મિક કટ્ટરવાદનું આ મામલે તમામ લોકોનું વલણ પહેલા હતા ઉગ્ર બન્યું છે. આ પરિસ્થિતિમાં હવે ધર્મના પ્રચાર અને પ્રસારની પહેલા જેવી હરકતો લોકો ગંભીરતાથી લઇ રહ્યા છે. તેવામાં મધ્યપ્રદેશમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે.
કાનપુર ખાતે મુસ્લિમ સમાજના દુકાનદારોએ પોતાની દુકાન માથી સામગ્રીના લોકોને બિલ પર ઇસ્લામ ધર્મનો પ્રચાર લખીને આપી રહ્યા છે. હવે આ સંદર્ભે હંગામો થતા પોલીસ કમિશનર અસિમ અરુણે સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ એક આઇએએસ ઓફિસર પણ ધર્માંતરણ સંદર્ભે બફાટ માર્યો હતો. ત્યારબાદ મધ્યપ્રદેશનું રાજકારણ ગરમ થયું છે. આવા સમયે આ બીજી ઘટના સામે આવતા લોકોનો ગુસ્સો વધી ગયો છે.
