ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
શનિવારે વહેલી સવારે સવારે ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
આ ભૂકંપ સવારે 5.58 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી 5 કિમી નીચે હોવાનું કહેવાય છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિરિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 જેટલી નોંધવામાં આવી હતી.
જોકે, ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. ઉત્તરાખંડ ભૂકંપ ઝોન 5 માં આવે છે.
રાજ્યસભાની ચૂંટણી તારીખો જાહેર થઇ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર.
