Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં રાજનૈતિક ગતિવિધિઓ તેજ, સસ્પેન્ડ થયેલા ભાજપના તમામ ધારાસભ્ય રાજ્યપાલ  સાથે કરી મુલાકાત ; જાણો વિગતે 

મહારાષ્ટ્ર વિધાનસભામાં  આજે ગેરવર્તણૂંકના આરોપમાં ભાજપના બાર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેનાથી ભાજપમાં અશાંતિ ફેલાઈ છે.

આ તમામ સસ્પેન્ડ થયેલા ધારાસભ્યો રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી છે. 

Join Our WhatsApp Channel

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ધારાસભ્યોએ લગભગ અડધો કલાક સુધી રાજ્યપાલ સાથે બંધબારણે મુલાકાત કરી આ નિર્ણય અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.   

હવે તમામ ધારાસભ્ય ની નજર એ વાત પર ટકી છે કે રાજ્યપાલ આના પર શું પગલાં લે છે? 

ઉલેખનીય છે કે ઓબીસી અનામત ઠરાવ અંગે ચર્ચા કરતી વખતે ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. 

મુંબઈના એક પોલીસ કૉન્સ્ટેબલે દંડપેટે વસૂલાયેલા ૨૧ લાખ રૂપિયા પોતાની સારવાર પાછળ ખર્ચી કાઢ્યા, જાણો વિચિત્ર કિસ્સો

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version