Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાના ચાલીસ ધારાસભ્યો સુરત થી ફરરર-  હવાઈ માર્ગે આ પર્વતીય પ્રદેશમાં પહોંચી ગયા

News Continuous Bureau | Mumbai 

શિવસેના પાર્ટી(Shivsena) ના 40 ધારાસભ્યોએ હવે સુરત(Surat)થી છેડો ફાડી નાખ્યો છે. તેઓ અમદાવાદ(Ahmdabad) અથવા ગાંધીનગર(Gandhinagar) નથી ગયા પરંતુ તેઓ સીધા ગોવાહાટી(Guvahati) પહોંચ્યા છે. અહીં તેમણે એક હોટેલમાં મુકામ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે આ જગ્યા પર શિવસેના(SHivsena), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) ની કોઈ પકડ નથી. અહીં શિવસેનાના નામે એક ચકલું પણ ઉડે તેમ નથી. આ પરિસ્થિતિમાં હવે ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) ફિઝિકલી દુર ગયેલા પોતાના ધારાસભ્યો સામે પોલીસ યંત્રણાનો કોઈ ખાસ ઉપયોગ કરી શકે તેમ નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : રાજનૈતિક ખડા જંગી વચ્ચે મહારાષ્ટ્ર ની રાજનીતિ મા કોરોના ની એન્ટ્રી – રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ને થયો કોરોના- હોસ્પિટલમાં દાખલ -જાણો તેમને કોરોના થવાથી ઉદ્ધવ ઠાકરેને કેટલો ફટકો પડશે

 ગુવાહાટીમાં પહોંચ્યા બાદ તેમને પૂર્ણ સુરક્ષા પુરી પાડવામાં આવી છે. તેમ જ અહીંથી શિવસેના નારાજ ધારાસભ્યો આગળનો નિર્ણય લેશે.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version