Site icon

મહારાષ્ટ્રમાં આજે બપોરે એક વાગે દસમા ધોરણનું પરિણામ- આ લીંક પર ક્લિક કરો અને પરિણામ જાણો

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર બોર્ડના દસમા ધોરણનું રિઝલ્ટ આજે જાહેર થઈ રહ્યું છે. આજે બપોરે 1 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડ પરિણામ (Maharashtra SSC Result 2022) સત્તાવાર વેબસાઇટ- mahresult.nic.in  અને mahahsscboard.in પર જાહેર કરશે. આ વર્ષે મહારાષ્ટ્ર એસએસસી(SSC) પરીક્ષા માટે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. જેમાં 8,89,506 છોકરાઓ અને 7,49,458 છોકરીઓ છે.

Join Our WhatsApp Community

 આ સમાચાર પણ વાંચો : કુદરતનો કહેર આસામમાં પૂર અને જમીન ઢસડી- વિડીયોમાં જુઓ આફતની ભયાનકતા

મહારાષ્ટ્ર બોર્ડનું 10મું પરિણામ(result) જાહેર થયા પછી, ફક્ત તમારા નામ અને માતાના નામની મદદથી તમે પરિણામ જોઈ શકશો.  

આ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ જોવા મળશે પરિણામ:-

mahahsscboard.in

mahresult.nic.in

ssc.mahresults.org.in

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Exit mobile version