News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) નાસિક જિલ્લામાં(Nashik district) મંગળવારે રાત્રે ત્રણ વખત ભૂકંપના(Earthquake) આંચકા અનુભવાયા છે.
રિક્ટર સ્કેલ(Richter scale) પર ભૂકંપની તીવ્રતા (Earthquake intensity) અનુક્રમે 3.4, 2.1 અને 1.9 આંકવામાં આવી છે.
ભૂકંપનું કેન્દ્ર(Epicenter of earthquake) નાસિકથી 15 થી 20 કિમી દૂર ડિંડોરી તહસીલમાં(Dindori Tehsil) જણાવવામાં આવી રહ્યું છે.
જોકે સદનસીબે ભૂકંપની ઓછી તીવ્રતાના કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ લોકોમાં ભયનો માહોલ છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં મોટો રેલ અકસ્માત- પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે થઈ ટક્કર- દુર્ઘટનામાં આટલા મુસાફરો થયા ઇજાગ્રસ્ત