ઠાકરે સરકાર માટે આવ્યા રાહતના સમાચાર, મહારાષ્ટ્રમાં કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યામાં થયો ધરખમ ઘટાડો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
4 years ago
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 ઓગસ્ટ, 2021
Join Our WhatsApp Community
મંગળવાર
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 4,869 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 90 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 63,15,063થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 8,429 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.65 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 75,303 એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોનાનું સંક્ર્મણ ઓસરતાં અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડી, જુલાઈમાં ભારતનો બેરોજગારીનો દર ઘટીને ચાર મહિનાના તળિયે ; જાણો હાલ કેટલા ટકા લોકો છે બેરોજગાર