Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાથી સ્વસ્થ થનાર દર્દીઓમાં થયો નજીવો સુધારો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે  ; જાણો આજના નવા આંકડા 

મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,302 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 120 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,45,057 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં  7,756 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.34 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 94,168 એક્ટિવ કેસ છે.

 

17 Year Old Case Verdict કટ્ટર હરીફો એક જ કેસમાં સાથે! ૧૭ વર્ષ જૂના આંદોલન કેસમાં આજે કોર્ટનો ફેંસલો; શિંદેઠાકરેના રાજકીય ભવિષ્ય પર સૌની નજર
MP Traders Observe No UPI Day આ રાજ્યમાં આજે UPI બંધ વેપારીઓએ QR કોડ કાળા કપડાથી ઢાંક્યા, ગ્રાહકોને ખિસ્સામાં રોકડ રાખવા અપીલ!
Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Exit mobile version