Site icon News Continuous Bureau | Mumbai

કોરોના રસી સાથે ભળ્યું રાજકારણ. મોદી સરકાર પર રસી ઓછી આપવાનો મહારાષ્ટ્ર સરકારે આરોપ લગાડ્યો. જાણો કેટલી રસી મહારાષ્ટ્ર અને ઓછી મળી.

 મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે.

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે કહ્યું કે મહારાષ્ટ્રને પહેલા ચરણ માટે જેટલી રસી મળવી જોઈતી હતી તેના કરતા ઓછી મળી છે.

Join Our WhatsApp Channel

પહેલા ચરણમાં કેન્દ્ર સરકારે 9 લાખ 73 હજાર રસીની ખોરાક ઉપલબ્ધ કરવ્યા છે. જ્યારે બફર સ્ટોક સહિત કુલ 17 લાખથી વધારે રસીના ડોઝની જરુર છે.

 

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version