Site icon

 મહારાષ્ટ્ર સરકારની સફળ કામગીરી, અધધ આટલા કરોડ લોકોનું રસીકરણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું  ; જાણો વિગતે 

દેશમાં સૌથી વધુ કોરોના દર્દીઓ ધરાવતા રાજ્ય મહારાષ્ટ્રએ સકારાત્મક સિદ્ધિ હાંસલ કરી છે.

મહારાષ્ટ્ર હવે 3 કરોડ લોકોનું રસીકરણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે   

Join Our WhatsApp Community

અધિક મુખ્ય સચિવ આરોગ્ય ડો. પ્રદીપ વ્યાસના જણાવ્યાનુસાર મહારાષ્ટ્રએ આજે ​​બપોરે 2 વાગ્યા સુધીમાં 3,00,27,217 લોકોને રસી આપી છે. 

લો બોલો! મહારાષ્ટ્રના આ જિલ્લામાં પત્નીપીડિત પુરુષોએ પીપળાની પૂજા કરી; સાત જન્મ સુધી આવી પત્ની ન મળે એ માટે કરી પ્રાર્થના  

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version