મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ મીટિંગમાં મોટો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય મુજબ મહારાષ્ટ્રની તમામ શાળાએ પોતાની ફી 15% ઘટાડવી પડશે.
આવો નિર્ણય રાજસ્થાન સરકાર પહેલા લઈ ચૂકી છે.
સુપ્રીમ કોર્ટે થોડા દિવસ અગાઉ વાલીઓને રાહત આપવા માટે ૧૫ ટકા ફી કપાસનો આદેશ આપ્યો હતો.
રાજ્ય સરકારનો આ નિર્ણય કોરોના કાળમાં વાલીઓને રાહત આપશે.
અરવિંદ શ્રીવાસ્તવનાં બૅન્ક ખાતાં ફ્રીઝ થયાં; આટલા કરોડ રૂપિયા બૅન્ક ખાતામાં હતા; જાણો વિગત