Site icon News Continuous Bureau | Mumbai

સાવચેત રહેજો, મહારાષ્ટ્રમાં ફરી વધી રહ્યું છે કોરોના સંક્રમણ, 40 દિવસ બાદ આજે ફરી કોરોના કેસનો આંકડો 200ને પાર, જાણો કેવી છે મુંબઈની સ્થિતિ..

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં ફરી એક વાર ધીમે ધીમે કોરોના કેસ(covid case)માં વધારો થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 233 નવા કેસ નોંધાયા છે. 

આ સાથે રાજ્યમાં કોરોનાનો આંકડો 40 દિવસ પછી 200ને પાર ગયો છે 

આમાં 130 નવા કેસ સાથે મુંબઈ શહેર(Mumbai)ના લગભગ 60% કેસ સામેલ છે.

જો કે આ દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

સાથે જ હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં કોઈ ખાસ વધારો થયો નથી.

મુંબઈનો દૈનિક સકારાત્મકતા દર વધીને 1.6 ટકા થયો છે. 

આ સમાચાર પણ વાંચો : જેલમાંથી જામીન પર છૂટીને આ સાંસદ સીધા હોસ્પિટલ ભેગા થયા.જાણો વિગતે.

Thane Gymkhana Death થાણેના જીમખાનામાં ૨૩ વર્ષીય યુવકનું ગોળી વાગવાથી રહસ્યમય મોત, આત્મહત્યાની આશંકાએ પોલીસ તપાસ શરૂ
Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Exit mobile version