Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં દારૂ વધુ મોંઘો થશે. સરકારી આટલો ટેક્સ વધાર્યો.

 મહારાષ્ટ્ર સરકારે દારૂ ને બે ભાગમાં વિભાજીત કરાયો છે. બ્રાન્ડેડ પ્રીમિયમ અને નોન બ્રાંડેડ.

બ્રાન્ડેડ પ્રીમિયમ પર ૨૨૦ રૂપિયાની એક્સાઇઝ કરી નાખવામાં આવી છે. તેમજ 187 રૂપિયા પ્રતિ લીટર કર નાખવામાં આવ્યો છે.  આ બે માંથી જે સૌથી વધુ હશે તે લાગુ થશે.

Join Our WhatsApp Channel

આ ઉપરાંત દારૂ પર વેટ વધારીને ૬૦ ટકા ની જગ્યાએ ૬૫ ટકા કરવામાં આવ્યો છે.

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version