બજેટમાં મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે.
જે ખેડૂત ત્રણ લાખ રૂપિયા સુધીની લોન સમયસર ભરશે તેને નવી લોન પર એકે રૂપિયા નું વ્યાજ નહીં કરવું પડે.
સરકારની આ યોજનાનો લાભ ૩૧ લાખ ખેડૂતોને થશે.
મહારાષ્ટ્ર સરકારે દસ હજાર કરોડની ખોટ વાળું બજેટ રજૂ કર્યું. જાણો આંકડા.