Site icon

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે- નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યો જવાબ-આ તારીખે થઇ શકે છે વિસ્તરણ 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) શિંદે સરકાર(Shinde Government) બન્યા બાદ હવે મંત્રીમંડળના વિસ્તરણની(Cabinet expansion) તૈયારીઓ ચાલી રહી છે. 

Join Our WhatsApp Community

આ અંગે નાયબ CM દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) નાગપુરમાં(Nagpur) જણાવ્યું હતું કે રાજ્યના પ્રધાનમંડળનું(State Cabinet) ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે. 

દરમિયાન રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી 12 અથવા તો 13 જુલાઈએ મંત્રીમંડળનું વિસ્તરણ થશે.

એક ધારણા અનુસાર આગામી 18 જુલાઈથી ચોમાસુ સત્ર(Monsoon session) શરૂ કરવાનું કામચલાઈ આયોજન છે તે જોતાં તે પહેલાં નવા મંત્રીમંડળની(New cabinet) રચના થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : બાલ બાલ બચ્યા મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી-એકનાથ શિંદેના કાફલાની કારને નડ્યો અકસ્માત- જાણો કેવી રીતે બની ઘટના

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version