મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં થયો નોંધપાત્ર ઘટાડો, પણ દૈનિક કેસમાં થયો વધારો ; જાણો આજના તાજા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 24,752 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 453 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 56,50,907 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 23,065 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 92.76 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 3,15,042 એક્ટિવ કેસ છે.
આજે બપોરે કૅબિનેટની મિટિંગ : શું lockdown સંદર્ભે નિર્ણય થશે? સર્વે કોઈની નજર અહીં… જાણો આજે કૅબિનેટમાં શું ચર્ચા થવાની છે