Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાની નવી કાર્યકારણી બનાવ્યા પછી એકનાથ શિંદે દિલ્હી પહોંચ્યા- વડાપ્રધાન ની મુલાકાત કરશે – કરશે આ કામ

News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદે(Eknath Shinde) એક પછી એક મોટા પગલાં ઊંચકી રહ્યા છે. તેમણે શિવસેના(Shivsena)ની નવી રાષ્ટ્રીય કાર્યકારિણી જાહેર કરી. હવે ૨૦ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ(Supreme court)માં થનાર સુનાવણી પર સહુ કોઈની નજર ટકેલી છે ત્યારે તેઓ દિલ્હી (Delhi)જવા માટે રવાના થઇ ગયા છે. એવું માનવામાં આવે છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ની મુલાકાત કરશે તેમજ શિવસેના પાર્ટી સંદર્ભે તેમણે જે નિર્ણયો લીધા છે તેનાથી વડાપ્રધાનને અવગત કરાવશે અને કેબિનેટના વિસ્તરણ સંદર્ભે અંતિમ નિર્ણય લેવાશે.

Join Our WhatsApp Channel

 આ ઉપરાંત એકનાથ શિંદે દિલ્હીમાં કોને મળવાના છે તેની વિગતો જાહેર થઈ નથી.

આ સમાચાર પણ વાંચો : વાદળ ફાટવાથી આ જગ્યાએ ભારે તારાજી

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version