Site icon

એકનાથ શિંદે અને મનોહર જોશીની મુલાકાતનો એક ફોટો થયો વાયરલ- માતોશ્રીમાં ચિંતા

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath shinde) અત્યારે શિવસેનાના વરિષ્ઠ નેતાઓની મુલાકાત લઈ રહ્યા છે. અત્યાર સુધી તેમણે ગજાનન કિર્તીકર(Gajanan Kirtikar), લીલાધર ડાકે(Liladhar Dake) અને રામદાસ કદમ(Ramdas Kadam) જેવા નેતાઓની મુલાકાત લીધી છે. આ મુલાકાત નો સિલસિલો ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશી સુધી લંબાયો છે. હાલ સોશિયલ મીડિયા પર અને વોટ્સઅપ પર મનોહર જોશી(Manohar Joshi) અને એકનાથ શિંદે નો એક ફોટોગ્રાફ વાઇરલ થયો છે. આ ફોટોગ્રાફ ઘણું બધું કહી જાય છે. જુઓ તે ફોટોગ્રાફ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનું નામ કપાયું- મહારાષ્ટ્રની અનેક ચૂંટણીઓ આરક્ષણ વિના જ થશે-કોર્ટે ચાબુક ફટકારી

 

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version