મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ શહેરમાં કોરોના ની રસી લીધી
તેમણે કોરોના ની રસી નો પહેલો ડોઝ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે આથી અગાઉ શરદ પવાર અને અન્ય નેતાઓ કોરોના ની રસી લઇ ચૂક્યા છે.
મહારાષ્ટ્રના બીજા સૌથી મોટા એવા આ શહેરમાં ૭ દિવસનું પૂરેપુરુ લોકડાઉન.