Site icon News Continuous Bureau | Mumbai

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પૂરગ્રસ્ત પશ્ચિમ મહારાષ્ટ્રની મુલાકાત આ કારણે રદ કરાઈ ; જાણો વિગતે 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ખરાબ હવામાનને કારણે સાતારા જિલ્લામાં પૂરગ્રસ્ત પાટણ તાલુકાની  મુલાકાત રદ કરવી પડી છે.

સીએમ ઠાકરે હેલિકોપ્ટર દ્વારા પૂણેથી કોયન્નનગર જવાના હતા અને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વે કરવાનું હતું.  

Join Our WhatsApp Channel

આ ઉપરાંત તેમણે કોયનાનગરની જિલ્લા પરિષદ શાળામાં સ્થાપિત આશ્રય શિબિરમાં અસરગ્રસ્તોને મળવાનો કાર્યક્રમ પણ રાખ્યો હતો.

જોકે, કોયનાનગર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી તેમનું હેલિકોપ્ટર ઉતરી શક્યું નહી. તેથી તેઓ પરત મુંબઈ ફર્યા છે. 

ગત સપ્તાહે ભારે વરસાદને પગલે સતારા જિલ્લાના પાટણ તાલુકાના અંબેઘર અને મીરગાંવ ગામોમાં થયેલા ભૂસ્ખલનમાં 41 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 27 લોકો ગુમ છે

રાજકારણીઓને પૈસાનો મોહ કે પછી નિર્લજ્જતા, વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા બાદ પણ નગરસેવકપદનું માનધન મેળવી રહ્યા છે મુંબઈના આ ત્રણ ધારાસભ્યો, RTIમાં આવી બહાર વિગત; જાણો વિગત

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version