હાલમાં જ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બનેલા નાના પટોળે એ વિચિત્ર જાહેરાત કરી છે.
કોંગ્રેસ પાર્ટી નું વલણ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું છે કે અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર નું શૂટિંગ તેમજ તેમની ફિલ્મોને થિયેટરમાં નહીં ચાલવા દેવામાં આવે.
ખેડૂત આંદોલન મામલે કોંગ્રેસ પાર્ટી નો સાથ ન આપવા બદલ તેમણે આ જાહેરાત કરી છે.
