ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મહારાષ્ટ્ર રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રકાંત જાદવ નું નિધન થયું છે.
તેઓ કોલ્હાપુર ઉત્તર વિધાનસભા મતદાર ક્ષેત્રમાંથી ચૂંટાઇ આવ્યા હતા.
તેમને પેટની બીમારી થઇ હતી જે સંદર્ભે હૈદરાબાદમાં તેમનો ઉપચાર ચાલી રહ્યો હતો પરંતુ આ ઉપચાર અસફળ રહ્યો.
શોકિંગ! ચીનમાં બાળકને લગાડવામાં આવી રહ્યા છે મરઘાના લોહીના ઈન્જેકશન.જાણો વિગત
