Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ધારાસભ્યનું કોરોના ને કારણે નિધન. કોંગ્રેસને લાગ્યો ઝટકો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોના ને કારણે મહારાષ્ટ્રના વધુ એક નેતા નો જીવ ગયો છે. કોંગ્રેસના ધારાસભ્ય રાવસાહેબ જયંતરાવ અંતાપુરકર નું કોરોના ને કારણે નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા તેમજ મુંબઈ ખાતે એક ખાનગી હોસ્પિટલમાં પોતાનો ઇલાજ કરાવી રહ્યા હતા. મહારાષ્ટ્ર નાંદેડ જિલ્લા માં બિલોરી દેગ્લૂર વિધાનસભા મતદાન ક્ષેત્રમાંથી તેઓ બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ એક લોકપ્રિય જન પ્રતિનિધિ તરીકેની ઇમેજ ધરાવતા  નેતા હતા. તેમની મૃત્યુને કારણે મહારાષ્ટ્રના અનેક નેતાઓએ શોક પ્રગટ કર્યો છે.

 આ શું? એક તરફ રસીની અછત બીજી તરફ સરકારે આટલા કરોડ રસી અન્ય દેશોને આપી… આંકડો સાંભળીને આંખ પહોળી થઈ જશે.

Kalyan Teacher Murder Case મિલકત પચાવી પાડવાના મોહમાં શિક્ષિકાની નિર્મમ હત્યા, વસિયતનામા પર બળજબરીથી સહીઓ કરાવી..
Kalyan Youth Murder કલ્યાણમાં ૨૮ વર્ષીય યુવકની ૧૬ ઘા ઝીંકી હત્યા, ક્રાઇમ બ્રાન્ચે ૩૬ કલાકમાં ૩ આરોપીઓને દબોચ્યા
Thane Youth Murder લોજમાં ચારિત્ર્ય પર શંકા રાખી યુવતીની શ્વાસ રુંધીને હત્યા, પોલીસે માત્ર ૨ કલાકમાં આરોપી પ્રેમીને દબોચ્યો
Farmer Murder શહાપુરમાં પત્નીના પ્રેમીએ કુહાડીના ઘા ઝીંકી ખેડૂતની કરી નિર્મમ હત્યા, મૃતદેહ ખાઈમાં ફેંક્યો
Exit mobile version