Site icon News Continuous Bureau | Mumbai

ઠાકરે સરકારમાં આંતરિક વિખવાદ, કોંગ્રેસના એક નહીં પણ આટલા ધારાસભ્યએ અઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો; જાણો શું છે સમગ્ર મામલો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રની ગઠબંધનવાળી મહાવિકાસ આઘાડી સરકાર ખતરામાં મૂકાઇ હોય તેવું લાગી રહ્યું છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ઓછામાં ઓછાં 25 ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. 

તેઓએ કોંગ્રેસના મંત્રીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. 

તેમનો આરોપ છે કે, તેમની જ પાર્ટીના મંત્રીઓ તેમની ચિંતાઓનો જવાબ નથી આપી રહ્યાં.

ધારાસભ્યોએ એક પત્રમાં સોનિયા ગાંધીને 'વસ્તુઓને ઠીક કરવા' દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.

આ સમાચાર પણ વાંચો:  ભાજપના સાંસદ વરુણ ગાંધી અને સંજય રાઉત વચ્ચે 3 કલાક ચર્ચા. જાણો વિગતે

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version