Site icon News Continuous Bureau | Mumbai

નાશિકમાં વધુ એક અગ્નિ તાંડવ- ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી- ફાટી નીકળી ભીષણ આગ- રોકેટની જેમ હવામાં ઉડ્યા સિલિન્ડર-જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના નાશિકમાં ગેસ સિલિન્ડર(Nashik gas cylinder) લઇને જઇ રહેલી ટ્રક (Truck) પલટી જતાં ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આ ઘટનામાં આગ લાગ્યા પછીનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ટ્રકમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર હવામાં ઉડતા જોઈ શકાય છે. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

Join Our WhatsApp Channel

 

પુણે-ઈન્દોર હાઈવે (Pune Indore Highway) પર થયેલા આ અકસ્માતમાં સિલિન્ડર હવામાં રોકેટની જેમ ઉડવા લાગ્યા હતા. સિલિન્ડર વિસ્ફોટ(cylinder blast) ના કારણે આ માર્ગ પર લગભગ એક કિલોમીટર સુધી વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. જેના કારણે પુણે-ઈન્દોર હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો : સાવધાન રહેજો- આ વેક્સિન લેવાથી વધી શકે છે હાર્ટ એટેકનો ખતરો- થયો ચોંકાવનારો ખુલાસો

કહેવાય છે કે ટ્રકમાં ગેસથી ભરેલા 200 જેટલા સિલિન્ડર લોડ કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના બોમ્બ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માત(Accident)માં ડ્રાઈવરને ઈજા થઈ હતી અને તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો .

 

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version